સરકારી વિનયન કોલેજ,ઉચ્છલ, જિ. તાપી

સરકારી વિનયન કોલેજ,ઉચ્છલ, જિ. તાપી
પ્રવેશ માટેનું ઓનલાઈન અરજીપત્રક ૨૦૨૦-૨૧
આપેલ લીન્ક પર ગુગલ ફોર્મ તા. 23/07/2020 થી તા. 31/07/2020 સુધી ભરી શકાશે.
સુચના:-
૧.આ ફોર્મ મોબાઇલથી અથવા કમ્પ્યુટર ના માધ્યમથી ભરી શકાશે.
૨.એક વિદ્યાર્થીએ એકજ પ્રવેશફોર્મ ભરવુ.
૩.વિદ્યાર્થીએ આ ફોર્મ કાળજીપુર્વક ભરવુ.
૪.સંપુર્ણ ફોર્મ અંગેજી કેપીટલ અક્ષરમાં જ ભરવુ.
૫.વિદ્યાર્થીએ કોઇ પણ માહિતી ખોટી ભરી હશે તો ફોર્મ રદ કરવામાં આવશે.
૬.દરેક મુખ્ય વિષયમાં ફક્ત ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જો ૬૦ થી વધુ ૭.વિદ્યાર્થીઓએ કોઇ એક મુખ્ય વિષયની માંગણી કરી હશે તો મેરીટ આધારીત પ્રથમ
૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને બાકીના વિદ્યાર્થીઓને બીજી પસંદગીના
વિષયમાં મેરીટ આધારીત પસંદગીની તક આપવામાં આવશે.
૮.હમણા કોઇ ફી ભરવાની નથી. વિદ્યાર્થીને ખરેખર પ્રવેશ મળશે ત્યારે ફી online અથવા
કોલેજ આવીને ભરવાની રહેશે. જેની જાણ કરવામાં આવશે.
૯.કોઇ પણ પ્રિન્ટ હમણા કોલેજમાં જમા કરાવવાની નથી.
૧૦.ભરેલ ગુગલ ફોર્મની એક કોપી તમારા Email માં આવશે જેને સાચવવી.
૧૧.વિદ્યાર્થીને તેના પ્રવેશની જાણકારી Email મારફતે અથવા SMS મારફતે આપવમાં આવશે તેથી Email ની તેમજ SMS નીચકાસણી દરરોજ કરવાની રહેશે. જેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે
સુચના ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીએ ર્કોલેજ ખાતે ઉપસ્થિત થવાનુ નથી.
હેલ્પલાઇન ન.02628-231077 (સવારે 8:00 થી બપોરે 3:00)
Mobile Number-9712302097,+ 91 9512194625( Prakashbhai)
નીચે આપેલી લિંક પર ક્લિક કરો

Leave a Reply